ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં બહાર આવ્યું છે કે મોસાદ એજન્ટોએ ગુમ થયેલા ઇઝરાયેલી એરમેન રોન અરાદના ભાવિનો ખુલાસો કરવા માટે બે ઈરાની જનરલનું અપહરણ કર્યું હતું.